Siddhashram World Book/विश्व सिद्धाश्रम पुस्तक : આ બ્રહ્માંડમાં જે કોઈ અદ્ભુત હોય, આશ્ચર્યજનક હોય, તેજ્સ્વીતાયુક્ત હોય, પ્રાણમય હોય, પૂર્ણતાથી તરબોળ હોય તો એ છે સિદ્ધાશ્રમ. આ બ્રહ્માંડમાં જે ક્યાંય દેવતાઓનો વાસ છે, કલ્પવૃક્ષ છે, કામધેનું છે, અપ્સરાઓ છે, કિન્નરો છે, બ્રહ્મા, વિષ્ણું અને મહેશ છે, જેમને માટે હજાર-હજર સાધનાઓ કરવામાં આવે છે અને છતાંયે તેજોની પ્રાપ્તિ થતી નથી,એ દેવતાઓના દર્શન માટેનું સ્થળ સિદ્ધાશ્રમ છે.
કેટલાક ગ્રંથોમાં ઉચ્ચકોટીના વિદ્વાનોએ, શ્રેષ્ઠતમ યોગીઓએ, યતિઓએ, સાધુઓએ, સન્યાસીઓએ સીદ્ધાશ્રમનું વર્ણન કયું છે અને તેજોની લાલસા રહી છે કે ફકત એક વાર –કેવળ એક જ વાર સિદ્ધાશ્રમના દર્શન થઈ જય… પરંતુ એક કીડી દ્વારા હિમાલય પાર કરવા જેવું, એક નાની માછલી દ્વારા સમુદ્રને બાધવા જેવું અને એક ટીપાનું સમુદ્ર બની જવા જેવું જ આ કઠીન છે. પરંતુ આ ગ્રંથમાં એ તથ્થ્યોનો સમાવેશ કરાયો છે, એ સરળ ઉપાયોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા વ્યક્તિ સિદ્ધાશ્રમ જી શઈ છે. એક સિદ્ધયોગી દ્વારા એ શ્લોકોની વ્યાખ્યા, વિવેચન અને અર્થ પ્રાપ્ત કરીને મેં આ ગ્રંથ સંપાદિત કરેલ છે અને મેં અનુભવ કર્યો છે કે આ ગ્રંથ યુગો-યુગો સુધી મનુષ્ય-જાતી માટે એક દીપ-સ્તંભ બની રહેશે કે જેના પ્રકાશમાં તેઓ એ ભૂમિ સુધી પહોંયી શકશે અને નિશ્ચય એ આસાનીથી પ્રાપ્ત કરી જીવનને ધન્ય કરી શકશે કે જે યોગીઓં, ઋષિઓં, મુનીઓં માટે પણ દુર્લભ રહ્યો છે.
विश्व सिद्धाश्रम पुस्तक/Siddhashram World Book:
इस ब्रम्हाण्ड में यदि कुछ अद्भुत है, आश्चर्यजनक है, तेजस्विता युक्त है, सप्राण है, पूर्णता से सराबोर है, तो वह सिद्धाश्रम है। इस ब्रम्हाण्ड में यदि कहीं देवताओं का वास है, कल्पवृक्ष है, कामधेनु है, अप्सराएं है, किन्नरियाँ है, ब्रम्हा, विष्णु और महेश है, जिनके लिए हजार-हजार साधनाएं की जाती है और फिर भी वे प्राप्त नहीं हो पाते, उन देवताओं को देखने का स्थल सिद्धाश्रम है। -Siddhashram World Book.
कई ग्रन्थों में उच्चकोटि के विद्वानों ने, श्रेष्ठतम योगियों, यतियों, मुनियों, साधुओं, सन्यासियों ने सिद्धाश्रम का वर्णन किया है और उनकी लालसा रही है, कि एक बार केवल एक बार सिद्धाश्रम का दर्शन हो जाए…परन्तु यह वैसा ही कठिन है, जैसा कि एक चींटी के लिए हिमालय को पार करना, जैसा कि एक छोटी मछली द्वारा समुद्र को लांघ जाना, एक बूंद का समुद्र बन जाना। -Siddhashram World Book.
परन्तु इस ग्रन्थ में उन तथ्यों का समावेश किया गया है, उन सरल उपायों का स्पष्टीकरण किया गया है, जिसके माध्यम से व्यक्ति सिद्धाश्रम जा सकता है। एक सिद्ध योगी के द्वारा इन श्लोकों की व्याख्या, विवेचना और अर्थ प्राप्त कर मैंने इस ग्रन्थ में सम्पादित किया है और मैंने अनुभव किया है कि यह ग्रन्थ मनुष्य जाति के लिए युगों-युगों तक एक दीप स्तम्भ की भांति होगा, जिसके प्रकाश में वे उस भूमि तक पहुँच सकेंगे और निश्चय ही जो योगियों, ऋषियों, मुनियों के लिए भी दुलर्भ रहा है। -Siddhashram World Book.
Siddhashram World Book Book About Author:
The world famous Dr. Narayan Dutt Shrimali was an exponent spiritual Guru of this era. He implied the lost spiritual science into a modern way, which was a true cultural heritage of India particularly on subjects such as Mantra, Tantra, Palmistry, Astrology, Ayurveda, Hypnotism, Kriya Yoga, Solar Science, and Alchemy to the easy reach of common people. He introduced the significance of Tantra in beautification of one’s life and in shaping a healthy, constructive society. -Siddhashram World Book
Siddhashram (Gujarati) Details:
Book Publisher: S Series Books
Book Author: Dr. Narayan Dutt Shrimali
Language: Gujrati
Weight: 050 gm Approx.
Pages: 46 Pages
Size: “19.5” x “13” x “0.5” cm
Edition: 1997
Shipping: Within 4-5 Days in India
Shop: Books | Yantra | Rosary | Rudraksha | Gemstones | Rings | Kavach | Lucky Charms | Online Puja | Puja Items | Gutika | Pyramids | FengShui | Herbs | View All
Reviews
Clear filtersThere are no reviews yet.